સોશ્યલ મીડિયામાં ફરતા અફવારૂપ મેસેજથી સાવધાન રહેવા તબીબની અપીલ
(સુનિલ રાણપરા દ્વારા) રાજકોટ: રાજકોટમાં દીવાનપરામાં આવેલ જી.યુ મહેતા ક્લિનિક ના તબીબ ડો. ગજેન્દ્ર મહેતાને કોરોના હોવાં ખોટા સામાચારો સોસિયલ મીડિયા માં ફરી રહેલ છે જે અફવાનું ડો. મેહતાને રૂબરૂ માહિતી માંગતા કોરોના પોઝિટિવ હોવાની વાતને તેઓએ નકારી છે.
પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટના દીવાનપરા વિસ્તારમાં આવેલ જી.યુ.મેહતા ક્લિનિક ના તબીબ ડો. ગજેન્દ્ર મેહતાને કોરોના પોઝિટિવ હોવાના ખોટા સામાચારો સોશ્યલ મીડિયામાં ફરી વળતા ડો.ગજેન્દ્ર મેહતા ને તેના સગા સંબંધિતો દ્વારા ખબર અંતર પૂછવા સત્તત ફોન રણકી ઉઠ્યો હતો જેને પગલે કંટાળી અને આ અફવાનું ખંડન કરવા ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના રાજકોટ ખાતેના પ્રતિનિધિ સુનિલ રાણપરાને રૂબરૂમાં માહિતી આપતા જણાવેલ છે કે વાસ્તવિકતામાં તેમને કોઈજ બીમારી નથી અને કોઈ પણ જાતની કોરોના ઇફૃફેક્ટ નથી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide