(અલનસીર માખણી દ્વારા) રાજકોટ: રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શો (1)-સંજય ભીખુભાઇ શીયાર (ઉ.વ.30) રહે. રૈયાધાર ડ્રિમસિટી પાછળ (2)- રાજ પરબતભાઇ કેશવાલા (ઉ.વ. 28) રહે. પાટીદાર ચોક, રાજકોટ (3)-ભારત બટુકભાઈ ચંદ્રેશા (ઉ.વ. 30) રહે જામનગર ગુરુદ્વારા રોડ લોકોને ગેરકાયદેસર દારૂની હેરાફેરી માં ક્રાઇમબ્રાન્ચે તેમની ગુનાઇત પ્રવૃત્તિમાં વપરાયેલ સ્કોર્પીયો કાર મળી કુલ રૂ. 10,25,580 ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરદબોચ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide