વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત

0
25
/

વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા ચોકડી પાસે આવેલ બેન્જો સીરામીક વિટ્રીફાઇડ સીરામીકના ગેટ પાસે ટી.સી. થાંભલા ઉપર શોટ લાગતા મોમૈયાભાઇ વિભાભાઇ ગાબુ (ઉ.વ. આશરે ૩૫, રહે. મુળ ધોકડવા, તા. ચોટીલા) થાંભલા ઉપર ચોંટી ગયેલ હતા. જેથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ: હરદેવસિંહ ઝાલા)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/