મોરબી : CMના કાફલા માટે રોકી દેવાયેલા ટ્રાફિકમાં દર્દી સાથેની એબ્યુલન્સ પણ અટવાઈ: આક્રોશ

0
162
/

મોરબી : ગઈકાલે મોરબીમાં બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

કારણ કે CMના કોનવે (કાફલા)ને પસાર થવા માટે મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ ટ્રાફિકને રોકી દેવાના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. આવા જ એક ટ્રાફિકજામ સરકારી એબ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ત્યારે મોરબીના એક જાગૃત યુવાન દિવ્યેશ બોરીચાએ તેનો વિડિઓ બનાવી VIP નેતાઓને કારણે પ્રજાને પડતી હાલાકી અંગે આક્રોશ વ્યક્ત કરેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/