મોરબી : હાલ મોરબીમાં રોકડીયા હનુમાન જયંતિ નિમિતે રોકડીયા હનુમાન મંદિર ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ધર્મગંગા સોસાયટી,શાંતિનગર અને સિલ્વર સોસાયટીના સંયુક્ત સથવારે રોકડીયા મંદિરે રોકડીયા હનુમાન જયંતી નિમિતે આગામી તા. 23ના રોજ રાત્રે 9 કલાકે રોકડીયા હનુમાનજી મંદિર,ધર્મગંગા સોસાયટી-નવી પીપળી,મોરબી ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.ભજનિક ગોપલા સાધું અને સાહિત્ય કલાકાર ગિરધર બારોટ સંતવાણીમાં રંગ જમાવશે.વધુ માહિતી માટે મો.99253 60024,89057 68050 પર સંપર્ક કરવો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide