હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

44
92
/

કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી

(By: Mehul Bharwad) હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે જ એક ગૌમતાની નિર્દયતાપૂર્વક હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌપ્રેમીઓમાં ભારે અરેરાટી મચી ગઇ છે. જેમાં કોઈ અજાણ્યા નરાધમોએ એક ગાય માતાના ગળે દોરડા વડે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જોકે હાલ હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

હળવદના હીરાસર પાસેના વાડી વિસ્તારમાં ગઈકાલે જન્માષ્ટમીના પાવન અવસરે સાંજના સમયે એક ગાયની ક્રૂર હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગઈકાલે સાંજના સમયે આ નિર્જન વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા નરાધમોએ આ ગાય માતાને ગળે દોરડા વડે ટૂંપો દઈને નિર્દયતાપૂર્વક પ્રાણ હરી લીધા હોવાનું હાલના તબબકે જાણવા મળ્યું છે. લોકોએ ગૌમતાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર નરાધમોને કડક સજા કરવાની માંગ કરી છ

 

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.