ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજન્મ જ્યંતી ની ઉજવણી

0
118
/

[રિપોર્ટ: પ્રતીક આચાર્ય] આજે 2 ઓકટોબર એટલે ગાંધી જયંતિ આજરોજ કરમચંદ ગાંધી નો જન્મ થયો હતો ઘણા સંઘર્ષો અને લડાય પછી તેઓ ને બાપુ નું બિરુદ પ્રાપ્ત થયું હતું

અને આપના દેશ ના રાષ્ટ્રપિતા નું બિરૂદ આપવામાં આવ્યું હતું..આજે એ મહાન વિભૂતિ ની જન્મ જયંતિ હોઇ ત્યારે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય બાપુ ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગોધાણી સરપંચ ફિરોજભાઈ કનુભાઈ ઝાપડા નિલેશ પટેલ રમેશ રબારી દુષ્યંત ભૂત નંદાસના સાહેબ તેમજ આખી તાલુકા કોંગ્રેસ ની ટીમ હાજર રહી હતી..
તેમજ સાથે મળી ને ગાંધી ચિંધ્યા માર્ગે મૂંગી બહેરી સરકાર સામે ઊભા રહી અને પ્રજા ની સાથે રહેવાની ટહેલ કરી હતી અને જેટલા થાય એટલે પ્રજા ની સાથે રહેવાની પહેલ કરી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/