ટંકારા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા. લિ અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ની શુભેચ્છા મુલાકાત લેતા જીલ્લા કલેકટર શ્રી જે. બી. પટેલ

0
384
/

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: કારખાના ની સ્વરછતા સગવડતા અને મજુરો માટે ની સેવા ની કરી સરાહના લોકડાઉન વખતે જરૂરીયાતમંદ ને મદદ કરનાર ફેક્ટરી માલિક અને ગુજરાત પોલી વુવન ના ડાયરેક્ટર શ્રી જગદીશ પનારા સાથે કરી ઝીણવટભરી વાત ચીત

મોરબી જિલ્લા કલેકટર શ્રી જે બી પટેલ આજે ટંકારા લખધીરગઢ રોડ પર આવેલા કારખાનામાં વિઝિટ અર્થ ગયા હતા જેમા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા લિ અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ની શુભેચ્છા મુલાકાત લઈ મજુરો માટે ની સગવડો સ્વરછતા અને કોરોના કાળ દરમિયાન ટંકારા પંથકમાં રાશનકીટ સહિત જરૂરીયાતમંદ ને મદદ કરનાર ફેક્ટરી માલિક જગદીશ પનારા અને ટીમ ની કામગીરી બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશ પનારા હરહમેશ નાના મોટા સામાજિક પ્રસંગો અને સેવાકીય પ્રવૃત્તિઓ મા પ્રથમ હરોળ મા રહી કામ કરતા રહે છે. અબોલજીવ અને પર્યાવરણ ને લઇ ને કામ કરતા અને કોરોના વોરીયરસ ને સન્માનિત કર્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/