ટંકારાના સજ્જનપરમા ધોધમાર ઝાપટું

0
128
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: સતિશ ઘોડાસરા) : ટંકારાના સજ્જનપરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત હડમતીયા ગામે પણ ઝાપટું આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. સાથે ટંકારા શહેરમા પણ છાટા વરસ્યા હતા. હાલ ટંકારા પંથકમાં વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બે ગામોમાં ઝાપટા પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/