ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સતા સેવા મંડળના ચેરમેન કુમારી બી. જી. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવડી હાઈસ્કૂલમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટીના અનુસંધાને તાજેતરમાં એક માહિતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા લીગલ એડવોકેટ મુકેશભાઈ બારૈયા, PLV મનસુખભાઇ ચૌહાણ હાજર રહ્યા હતા અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.આ શિબિરનો બહોળી સંખ્યામાં સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.તેમજ સ્ટાફમાંથી આચાર્ય શ્રી બી. કે. રાઠોડ સાહેબ, મદદનિશ શિક્ષિકા શ્રીમતી યુ. એન. ભૂત, પ્રવાસી શિક્ષિકા શ્રીમતી એમ. ડી. ઘેટીયા વગેરે હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide