‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ મોરબીને ને આમંત્રિત કરેછે ‘સેલ્ફી વિથ ગણેશ’ માં

0
240
/
/
/

આજથી ગણેશોત્સવ નો મંગલ પ્રારંભ થયો છે ત્યારે સતત કૈક નવું અને મનપસંદ લઈ આવવા માટે ટૂંક સંયમાંજ જાણીતું અને લોકોનું માનીતું બનેલ મીડિયા ગૃપ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તેના મોરબીના તમામ વાંચકો ને ‘સેલ્ફી વિથ ગણેશ’ માં આમંત્રિત કરેછે

જો આપના ઘરે કે સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરેલ હોય તો તેમની સાથે આપ આપના પરિવાર તથા મિત્ર વર્તુળ સાથે ની સેલ્ફી જરૂર મોકલો જે સમય અને સ્થાન અનુસાર ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના વિશાળ વાંચક સમુદાય સુધી પહોંચશે

સેલ્ફી મોકલવા માટે અમારા વ્હોટ્સએપ નં ૯૬૨૪૩૧૫૩૦૩ પર આપ ફોટોગ્રાફ મોકલી શકો છો

નોંધ: ગણેશજી સાથે સેલ્ફી મોકલનારે તેમનું નામ તથા પંડાલ નું નામ અને સ્થળ નો પણ ઉલ્લેખ કરવો જેથી માહિતી યોગ્ય રીતે લોકો સુધી પહોંચે

-રાધેશ બુદ્ધભટ્ટી
(એડિટર ઇન ચીફ: ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ News Network)
-ક્રિષ્ના રાધેશ બુદ્ધભટ્ટી
(સબ એડિટર : ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ News Network)

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner