(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા : આજે સાંજે મોડેકથી ટંકારા અને મોરબીમાં દે ધનાધન વરસાદી ઝાપટું આવતા અસહ્ય ગરમીના ઉકળાટમાં શેકાતી જનતાને આંશિક રાહતનો અનુભવ થયો હતો ટંકારા અને મોરબી પંથકમાં આજે સાંજે મોડેકથી આવેલા વરસાદને પગલે રોડ રસ્તાઓ પાણીથી તરબતર થઇ ગયા હતા લોકો પોત પોતાની છતો પર વરસતા વરસાદની આહલાદક ઠંડકની મોજ લેવા ચઢી ગયા હતા સૌ કોઈના તન મન ઠંડકના અહેસાસથી બાગ બાગ થઇ ઉઠ્યા હતા જોકે થોડીજ વાર પૂરતા આવેલા આ વરસાદથી હવે આગામી ટૂંક સમયમાં જ ધોધમાર વરસાદ ખાબકે તેવી લોકો આતુરતા પૂર્વ રાહ જો રહ્યા છે ટંકારામાં આવેલ વવરસાદનો જુઓ આ વિડિઓ।..
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide