મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાથીઓનો સન્માન સમારોહ યોજાયો

37
246
/
/
/

મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ગૌશાળા રોડ મોરબી ખાતે ૨૯ મો શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૨૦૯ વિદ્યાથીઓને શૈક્ષણિક કીટ રૂપે, ભાગપેટ્ટી નોટબુકો, વગેરે વિતરણ કરવામાં આવેલ હતા. ૪૫ વિદ્યાથી જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ તેમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ યુવક મંડળ તરફથી ૨૫૦૦ રોકડ પુરસ્કાર આપવમાં આવેલ હતો.

આ તકે મુખ્ય મહેમાન તરીકે ડે.કલેકટર અનીલ કે.ગૌસ્વામી, રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીબેન, મહંત શાંતિગીરી બાપુ, ભરતભાઇ જારીયા નગરપાલિકા સદસ્ય, ડો.જયદિપપુરી એમ.ગોસાઇ સિવિલ હોસ્પીટલ વાંકાનેર, ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિમલેશભાઇ ગૌસ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.

વિદ્યાથી સન્માન સમારોહના આયોજક ગૌસ્વામી સમાજ કારોબારી મંડળના પ્રમુખ ગુલાબગીરી ગૌસ્વામી, ઉપપ્રમુખ હસંગીરીભાઇ ગૌસ્વામીની મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો. કાર્યક્રમના અંતમા વિજયગીરી ગોસાઇએ આભારવિતિ વ્યક્ત કરેલ તેમજ આ તકે બહોળી સંખ્યામાં સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ ઉપસ્થિત રહેલ હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

37 COMMENTS

Comments are closed.