ટંકારા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે માસ્ક વિતરણ,યજ્ઞ,અને સફાઇ અભિયાન

0
25
/

(પ્રતીક આચાર્ય,ટંકારા) આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસ નિમિત્તે ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોદી સાહેબ દીર્ઘાયુ દ્રષ્ટિ માટે ટંકારા તાલુકા ભાજપ દ્વારા હવન નું આયોજન કર્યું હતું

હરબટીયાળી ગૌશાળા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ખીજડીયા ગામે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું ટંકારા શહેરમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વીરપર ગામે માસ્ક વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમ ટંકારા તાલુકામાં અલગ-અલગ ગામે સેવા સપ્તાહમાં અલગ અલગ કાર્યક્રમો મોદી સાહેબના જન્મ દિવસે કરવામાં આવ્યા હતા જેમાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તાલુકા મહામંત્રી રૂપસિંહ ઝાલા સંજયભાઈ ભાગીયા ટંકારા સરપંચ શ્રી કાનાભાઈ ત્રિવેદી જબલપુર સરપંચ દિનેશભાઇ વાધરીયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા પ્રભુભાઈ કામરીયા ભવાનભાઈ ભાગીયા ગણેશભાઈ નમેરા રસિકભાઈ દુબરીયા રસિકભાઈ દલસાણીયા રાજ દેત્રોજા ભાવિન સેજપાલ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..આ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા ના અધ્યક્ષ સ્થાને થયો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/