ટંકારા: તાજેતરમાં ટંકારા નજીક બોલેરો જતી હોય ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પીકઅપના ચાલકનું મોત થયેલ હતું
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ઈશ્વર ઉકાભાઈ હણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટંકારા મોરબી હાઈવે પર ખજુરા હોટલ નજીકથી બોલેરો પીકઅપ વાહન જીજે ૧૦ ટીટી ૨૦૪૯ લઈને ઉકાભાઈ સોમાભાઈ હણ જતા હોય ત્યારે અચાનક ખુંટીયો આડો પડતા બોલેરો સાથે અથડાતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બોલેરો પીકઅપ ચાલક ઉકાભાઈ હણ રબારીનું મોત થયું છે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide