ટંકારા પોલીસે મીતાણા ગામના મકાનમાં જુગાર રમતા છ ઈસમોને ઝડપ્યા

0
76
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ ટંકારા તાલુકાના મીતાણા ગામે દરોડો કરીને પોલીસે મકાનમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ સહીત ૭૩ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા ગામે ઘનશ્યામસિંહ હેમંતસિંહ જાડેજાના મકાનમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ઘનશ્યામસિંહ હેમંતસિંહ જાડેજા, વિપુલ પુનાભાઈ ભરવાડ, રઘુભાઈ નાજાભાઈ ભરવાડ, સામંત ઉર્ફે બાબો પાલાભાઇ ઉર્ફે બાવલો બોરીચા, જયરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નસીર હુશેન ખલીફા એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૦,૭૫૦ તેમજ મોબાઈલ ૭ નંગ કીમત રૂ ૧૨,૫૦૦ સહીત કુલ રૂ ૭૩,૨૫૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/