ટંકારા ટી.ડી.ઓ.ને વાવાઝોડા અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ પર

0
25
/

ટંકારા : હાલ વાવઝોડા અસરગ્રસ્ત અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને પુનઃ સ્થાપન કામગીરી માટે રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ડે. ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓ.ને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. જે અન્વયે ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ માલદેભાઇ તરખલાની અમરેલી જિલ્લામાં વિશેષ ફરજ સોંપવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/