ટંકારા તાલુકા ભાજપ મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન

0
370
/

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી] ટંકારા : આજ રોજ તાલુકા મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાયું હતું

ટંકારા ના પ્રમુખ ભાવનાબેન કૈલા. મહામંત્રી. જયશ્રીબેન સીણોજીયા. મંત્રી.હીનાબેન ઢેઢી.મંત્રી.કવિતાબેન દવે. દ્વારા ટંકારા તાલુકા ના મેઘપર (ઝાલા). રોહીશાળા.વીરવાવ.શકતીનગર.ગામ ની મુલાકાત લઈ ત્યા ના હોદ્દેદાર. ગામ ના સરપંચ શ્રી. ગામ ના આગેવાન ભાઈઓ તેમજ બહેનો ને મળ્યા. આશા વર્કર બહેનો ને સર્ટિફિકેટ આપ્યા તેમજ ગામની અંદર સરપંચ તરીકે ચુટાયેલ બહેનો. સખી મંડળ ના પ્રમુખ બહેનો ને તેમજ આંગણવાડી વર્કર બહેનો ને નોટ અને પેન આપી સન્માનિત કર્યા અને ચર્ચા કરી હતી

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/