[રિપોર્ટ: પ્રતીક આચાર્ય ] ટંકારા: ડેમી ૧ મિતાણા છલકાવા ની અણી પરનિચાણવાળા ગામ ને સાવચેત કર્યાડેમી ૨ નસીતપર ના ત્રણ દરવાજા બે ફુટ ખોલયાબંગાવડી ડેમ પહેલે થીઓવરફલો થઇ રહેલ છે
ટંકારા ના ગામડા મા સારો એવો વરસાદ ખાબકી ગયા નુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છેનદી નાળા બે કાંઠે વહી રહ્યા છે અને બેઠા પુલ પરથી પાણી પ્રસાર થઈ રહુ છે. વરસી રહેલા વરસાદથી કોઈ જાનમાલ ની નુકશાન ના વાવડ મળ્યા નથી. પરંતુ સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.ખેતરો મા પાણી ભરાઈ રહેતા તલ મગફળી અને કપાસ સહિત ના પાકને પાણી લાગી જવાની શક્યતા ધરતીપુત્રો જણાવી રહ્યા છે.નદી નાળા બે કાંઠે બેઠા પુલ પરથી પાણી પ્રસાર થઈ રહ્યું હોવાથી ટોળ – અમરાપર ગામ જવાનો રસ્તો બંધ થયેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide