મોરબી જિલ્લાની સાંજે 4થી 6 સુધી નોંધાયેલ વરસાદની વિગત

0
442
/

મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે સાંજે 4થી 6 સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ બે કલાક દરમિયાન કોઈ તાલુકામાં નોંધનિય વરસાદ પડ્યો નથી. જિલ્લામાં 2 મિમીથી લઈને 10 મિમી સુધીનો વરસાદ પડ્યો છે.

4 થી 6 સુધીનો વરસાદ/ આજનો કુલ નોંધાયેલ વરસાદ

મોરબી : 06mm / કુલ 104 mm
ટંકારા : 02 mm / કુલ 57 mm
માળિયા : 10mm / કુલ 82 mm
વાંકાનેર : 02mm / કુલ 30 mm
હળવદ : 03mm / કુલ 85 mm

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/