ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ 19ની મહામારી વચ્ચે ગરીબ જરૂરીયાતમંદ બિમાર લોકોની સારવાર કરતા મેડિકલ ઓફિસર ડો. ચિખલિયા. ડો દવે. ઈમર્જન્સી 108ના ડો રૂબિનાબેન. પાઈલોટ છેલ્લુભાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વુક્ષોને વાવી તેની ઉછેર સુધીની જવાબદારી લેવામાં આવી હતી. આમ આરોગ્ય વિભાગ દ્વારા પર્યાવરણની સાર્થક ઉજવણી કરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide