મોરબી: ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઈ બુધ્ધભટ્ટી તેમજ પિતાશ્રી કિશનભાઈ બુધ્ધભટ્ટી તરફથી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના વિશાળ વાચકવર્ગ પરિવારો ને નૂતન વર્ષાભિનંદન પાઠવવવામાં આવે છે
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના માતા-પિતા નો પરિચય:
માતૃશ્રી જયશ્રીબેન: અમારા માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઈ બુધ્ધભટ્ટી મૂળ રાજકોટ નિવાસી તેમનો જન્મ સન.21-9-1961 ના રોજ રાજકોટ ની રાસુલખાન ઝનાના હોસ્પિટલમાં થયેલ તેઓ આજે સદેહે ભલે નથી પરંતુ આત્મ સ્વરૂપે હજુ પણ હયાત હોય તેવો અમો સદેહે અનુભવ કરી રહયા છીએ હે માઁ તું જ અમારા માટે મમતાની મુરત અને વત્સલ્યનું અમી ઝરણું હતી, છો, અને રહીશ તે આપેલ સંસ્કાર ની ડગર પર જ અમે ચાલીશું ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ નું જ્યારે પણ સન્માન થશે તે તે માત્ર તારા આશીર્વાદનું જ પ્રમાણપત્ર હશે અને આ અમારો સ્વીકાર છે
પિતાશ્રી કિશનભાઈ : અમારા પિતાશ્રી કિશનભાઈ બુધ્ધભટ્ટી મૂળ જોડિયા તેમનો જન્મ જોડિયા મુકામે 2-5-1949 ના રોજ થયેલ હોય તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે ‘ફુલછાબ’ દૈનિક અખબારમાં 25 વર્ષ યશશવી પત્રકારીત્વ ની ફરજ બજાવ્યા બાદ 35 વર્ષ ના પત્રકારીત્વના બહોળા અનુભવ બાદ ‘દિવ્યદ્રષ્ટિ’ અખબાર નું માલિક-તંત્રી પદ તેઓ શોભાવે છે આ સાથે તેમના ત્રણે પુત્રોને પણ પ્રભાવિત પત્રકારીતવના મૂળભૂત સિદ્ધાંત શીખવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide