રોયલ રઘુવંશી ગ્રુપ દ્વ્રારા તાજેતરમાં યુવા સંમેલન યોજાયેલ હતું.આ સંમેલન માં રઘુવંશી સમાજ ના વિવિધ ક્ષેત્રે ચમકેલા સીતારાઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ડો.અમિષા રાચ્છ કે જે ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા” ના ન્યૂઝ એન્કર, તેમજ ફિજીયોથેરાપી માં અભ્યાસ પૂર્ણ કરેલ છે આ સાથે ભરતનાટ્યમ માં વિશારદ થયેલ છે. હાલમાં તે મોરબી રેડિયો માં આર.જે. તરીકે કાર્ય કરે છે અને ફિટનેસ ટ્રેઇનર અને કોરિયોગ્રાફર તરીકે પણ કાર્યશીલ છે.અમિષા તેની યુ ટયુબ ચેનલ પણ ધરાવે છે અને તેમાં નિયમિત રીતે ડાન્સ ના વીડિયો અપલોડ કરે છે.અમિષા ને રઘુવંશી રોયલ ગ્રુપ દ્વ્રારા રઘુવંશી યુવા રત્ન થી સન્માનિત કરાતા તેની પર ઠેરઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.