ટંકારા પંથકમાંથી અપહરણ થયેલ સગીરાને મોરબી પોલીસે તેના માતા-પિતાને સોંપી

20
114
/

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની ગઈકાલે  કોઈ અજાણ્યા માણસો અપહરણ કરી બ્લુ કલરની ગાડીમાં લઇ ગયેલ હોય તેવી સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે તુરંત જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી નાકાબંધી કરેલ અને એલ.સી.બી ટીમ તથા ટંકારા પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈને તપાસ શરુ કરવામાં આવતા રાજકોટ રેંજ આઈ.જી સંદીપસિંહની સુચનાથી રાજકોટમાં નાકાબંધી કરવામાં  રેલ્વે સ્ટેશન ખાતે તપાસ કરતા ત્યાં અપહરણ થયેલ સગીરા મળી અઆવતા તેને પરત મેળવી તેણીના માતા-પિતાને સોપવામાં આવી હતી.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.