હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા

40
195
/

હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં નાસી ગયા હતા

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરીને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૫ કીમત રૂ ૧૯,૫૦૦ અને ચપલા નંગ

૧૯૨ કીમત રૂ ૧૯,૨૦૦ સહીત કુલ ૩૮,૭૦૦ ના મુદામાલ સાથે આરોપી રણજીત મુમાંભાઈ ગમારા રહે નવા ઘનશ્યામગઢ તા. હળવદ અને રવિ અરજણભાઈ ભરવાડ રહે નવા ટીકર તા. હળવદ વાળાને ઝડપી લેવાયા છે

        જયારે રેડ દરમિયાન આરોપી સામત ભરવાડ અને વિજયભાઈ એ બંને આરોપી બુલેટ લઈને નાસી ગયા હતા તેમજ અન્ય એક આરોપી ભરત કાળુભાઈ ભરવાડ રહે ધ્રાંગધ્રા વાળનું નામ ખુલતા આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.