આજે 3 સ્પેટેમ્બર : સવારે 10 વાગ્યા સુધીમાં જાણો કેટલો વરસાદ

0
35
/

મોરબી : હાલ આજે રોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં પડ્યો છે.

આજે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો હળવદ તાલુકામાં 41 મી.મી. એટલે કે પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે માળિયા (મિયાણા) તાલુકામાં સૌથી વધુ 25 મી.મી. એટલે કે 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો વાંકાનેર તાલુકામાં 11 મી.મી., મોરબી તાલુકામાં 7 મી.મી. અને ટંકારા તાલુકામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/