મોરબીના રવાપરના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની શ્રીજી ચારણ પામેલ છે

0
12
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં રવાપર ગામના રહેવાસી પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા શ્રીજીચરણ પામેલ છે.

વિગતો અને માહિતી મુજબ રવાપર ગામના માજી સરપંચ શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેન ગોપાલભાઈકાસુન્દ્રા આજ રોજ તા. ૨/૯/૨૦૨૪ ના રોજ રાત્રે શ્રીજી ચરણ પામેલ હોય તેમની અંતિમયાત્રા તા.૩/૯/૨૦૨૪ ને સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી રાખેલ છે જે તેમના સર્વે સગા સબંધીઓ એ ધ્યાનમાં લેવું

નિવાસ સ્થાન: “શ્રી વસ્તા” ગોકુલનગર રવાપર રોડ, મોરબી

આ દુઃખ ની ઘડી એ ઈશ્વર તેમના દિવ્ય આત્માને દિવ્ય શાંતિ આપે તેવી ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ નેટવર્ક તરફથી હાર્દિક શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/