હળવદ: જુના દેવળિયા ગામે પરિણીતા એ ભૂલથી ફિનાઈલ પી લીધું !!
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને...
હળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
કોમ્પ્યુટર ઓપરેટરોને બાકી કમિશન પેમેન્ટ ચુકવવામાં ના આવતા હાલત કફોડી : ટીડીઓને રજુઆત કરાઈ : પ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ઉગ્ર ચિમકી
હળવદ : હાલ રાજય સરકારના ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના...
હળવદમા ટ્રાફિક સમસ્યા અને ગંદકી મામલે વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ એસપી ને રજૂઆત
તાજેતરમા હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન લોકોના માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધતા વેપારીઓ માં ભારે રોષની...
હળવદ: માર્કેટિંગ યાર્ડમાથી લાખો રૂપિયા લઈ ગઠિયા છુમંતર
હળવદ: આજે માર્કેટિંગ યાર્ડમાથી ભીડનો લાભ ઉઠાવી આજે ખેડુતનો થેલીમાંથી 4 લાખથી વધુ રકમ લઈ ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી હતી જોકે બનાવના સીસીટીવી સામે આવ્યાં છે
અને તે શંકાસ્પદ...
હળવદમા રોટરી ક્લબ દ્વારા નિસહાય દંપતીને કુટીર બનાવી આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું
હળવદ: તાજેતરમા થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને...