હળવદ : શક્તિનગર પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત થયો
હળવદ: હળવદ તાલુકાના શક્તિ નગર ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકને ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા...
હળવદના યુવાને બરછી ફેક સ્પર્ધામા દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
17મી નેશનલ પેરા ઓલમ્પિક ગેમ્સ 21 થી 23 માર્ચ 2021 ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબ્રલ પલ્સી પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિહાર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ના સહયોગથી પાટલીપુત્ર, પટના બિહાર...
હળવદના લોકોએ રામમંદિર માટે એક જ કલાકમાં ૧૪ લાખથી દાન ની વધુની સરવાણી વહાવી
શ્રી રામ જન્મભૂમી તીર્થ શ્રેત્ર મંદિર નિર્માણ નિધિ સર્મપણ અભિયાનનો હળવદમાં પ્રારંભ : ૨૭ ફેબ્રુઆરી સુધી અભિયાન ચાલુ રહેશે
હળવદ: તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહી...
હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ
હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...
હળવદ: છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર 3 શખ્સ ઝડપાયા
હળવદમાં તાજેતરમા આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ છરી...