રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ બનાવેલ 500 રાખડીઓનું રાહતદરે વિતરણ કરાયું
રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત 10 રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર...
હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો
હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે...
મોરબી: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા ટીમની નવ રચના કરાઈ
મોરબી : ગત તા. 20/07/2020 ના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે બેઠકમાં મળેલ હતી. જેમાં મોરબી જિલ્લા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
અખિલ ભારતીય...
મેારબી : હળવદના મયુરનગર ગામે જુગાર રમતા 7 શખ્શોની ધરપકડ
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે હળવદના મયુરનગર ગામે જુગારની રેડ કરી હતી જેમાં જુગાર રમી રહેલા સાત લોકોની રોકડા રૂા.૧.૭૦ લાખની સાથે ધરપકડ કરવામાં આવેલ છે
મેારબીના પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ એલ.સી.બી.ને...
હળવદમાં પતિના ઘરમાં ૧.૪૭ લાખના મુદ્દામાલનો હાથ ફેરો કરીને પરિણીતા નાસી છૂટી
મોરબી: હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી મા મૂકીને નાસી ભાગી ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત...