રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ બનાવેલ 500 રાખડીઓનું રાહતદરે વિતરણ કરાયું

0
18
/

રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત 10 રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર કરવા, અને સ્વદેશી બનાવટ ની કલાત્મક રાખડીઓની ખરીદી થકી મદદ મળી રહે એવા હેતુથી કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન કલ્પેશ દવેએ આ પ્રોજેકટને સફળ બનાવ્યો હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/