હળવદના સુરવદર ગામે નર્મદાનું પાણી બંધ થતાં લોકોમાં આક્રોશ
હળવદ : ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે, સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર...
હળવદ: જુના દેવળિયા ગામે પરિણીતા એ ભૂલથી ફિનાઈલ પી લીધું !!
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને...
હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો
હળવદ: હળવદના જોગડ ગામે તારે અહિયાં તળાવે આવવાનું નથી કહી હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
તા. ૧૮ ના રોજ સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ પત્ની સાથે ઢોરને પાણી પીવડાવા માટે તળાવે...
હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ
હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...
હળવદના માથાભારે શખ્શ અને મહિલા સામે એલસીબી ટીમની પાસા કાર્યવાહી
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની...


















