હળવદ મા રામદેવ પીર ની મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

0
172
/
/
/

શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું

હળવદ ના બસ સ્ટેશન પાછળ ના વિસ્તારમાં બાબા રામદેવ પીર નુ નવ નિમિત મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ પ્રતિષ્ઠા નુ આયોજન કરાયુ હતુ મહાપ્રસાદ સહિત ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભકિતો ઉપસ્થિત રહ્યા હતા

હળવદ ના બસ સ્ટેશન પાછળ નવા આંબેડકર નગર વિસ્તારમાં સુરેન્દ્રનગર વાળા મનોજભાઈ જાદવ અને કમળા બેન જાદવ બંને પતિ પત્ની મુખ્ય યજમાન અને અહી ના રહેવાસી દાતાઓ ના સહયોગથી નવ નિર્માણ બાબા રામદેવ પીર નુ મદિંર ની મૂતિ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા અને શોભાયાત્રા મહા પ્રસાદ નુ આયોજન કરાયુ હતુ જેમા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ધ્રાગધ્રા .સુરેન્દ્રનગર. મોરબી સહીત ના ગામો મા મોટીસંખ્યા માં ભાવિકો આ મદિંર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ઉપસ્થિત રહ્યા હતા આ વિવિધ ધાર્મિક કાર્યક્રમ થકી ભકતમયવાતા વરણ સજાયુ હતુ આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા સભ્ય દિનેશભાઈ મકવાણા.અશ્વિનભાઈ જાદવ. દલાભાઈ વાઢેર. વી કે મકવાણા. સહીત ના સવૅ પંખભાઈઓ નવ
યુવાનો મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner