તરણેતરના મેળામાં હળવદએ સ્થાન મેળવ્યું
વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાદની ગાયે રૂપ, ઉંચાઈ ,લંબાઈમાં મેદાન મારી સમગ્ર મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું
હળવદ : તરણેતરના જગપ્રસિદ્ધ ભાતીગળ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી.જેમાં હળવદ...
હળવદમા રોટરી ક્લબ દ્વારા નિસહાય દંપતીને કુટીર બનાવી આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું
હળવદ: તાજેતરમા થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને...
હળવદ: બ્રાહ્મણી- ર ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલાયા
મામલતદાર, ટીડીઓ, પી.આઈ. સહિતનો સ્ટાફ બ્રાહ્મણી - ર ડેમ પર હાજર ઃ નીચાણવાળા ૧ર ગામોને એલર્ટ કરાયા
ગઈકાલ શુક્રવારના સવારથી શરૂ થયેલ મેઘરાજાની અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના બ્રાહ્મણી -...
હળવદ: બેટરીના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો હિંસક હુમલો
આજે બપોરે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : લોકોના ટોળેટોળા ઊમટતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો : જંગરી વાસમાં ચાંપતો બંદોબસ્ત
હળવદ : હાલ હળવદ શહેરમાં લક્ષ્મી લોજ નજીક બેટરીની દુકાન ધરાવતા પટેલ...
હળવદ : વીડિયો વાયરલ કરવાની ના પાડતા યુવાને ધમકી આપી
હળવદ : હળવદના સુખપર ગામે રહેતા યુવાને પોતાની કોઈ બાબતનો વીડિયો વાયરલ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે તેને ફોનમાં ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવ અંગે...