Friday, April 19, 2024
Uam No. GJ32E0006963

હળવદના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 ઝડપાયા : 2 ફરાર

હળવદ પોલીસે સ્થળ પરથી કુલ રૂ.36,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હળવદ : હળવદ પોલીસે આજે બાતમીના આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 શખ્સોને કુલ રૂ.36,300 નો મુદ્દામાલ સાથે ઝડપી.લીધા હતા.જ્યારે...

રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ બનાવેલ 500 રાખડીઓનું રાહતદરે વિતરણ કરાયું

રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત 10 રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર...

હળવદ : માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનનો કરુણ અંત, પત્નીનો આપઘાત

પતિ સાથે અવારનવાર બોલાચાલી થતી હોવાથી પત્નીએ જીવન ટૂંકાવ્યું હળવદ : હળવદમાં માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનથી કંટાળી પત્નીએ આપઘાતનો રસ્તો પસંદ કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં પતિ સાથે...

હળવદ : શ્વાનોને રોટલા ખવડાવી પુણ્યનું ભાથું બાંધતુ પાંજરાપોળ

ત્રણ વર્ષથી દરરોજ ૬૦૦ થી વધુ રોટલા બનાવની શ્વાનોને ખવડાવે છે બિસ્કિટ, લાડુ કરતા રોટલા શ્વાનોને કાયમ હેલ્ધી રાખે છે હળવદ : માણસ માટે શ્વાન સૌથી વધુ વફાદાર પ્રાણી છે. અમુક હડકાયા કુતરાને...

હળવદ: ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા પી જતા યુવકનું સારવાર દરમિયાન મોત

હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુરમાં રહેતા વનાભાઇ આકરીયા ભૂલથી ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ડુંગરપુર ગામમાં...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...