હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે વ્યક્તિ ઘાયલ
મુંબઈથી કચ્છ રાપર જતી કારને નવા ધનાળા ગામના પાટિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત હળવદ: હાલ આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે ઉપર ટ્રેઇલર ચાલકે કારને...
હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત
અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી
હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે...
હળવદ: યુવાને 42 લાખના 83 લાખ ચૂકવ્યા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી
ધ્રાંગધ્રાના સોલડી ગામના માથાભારે વ્યાજખોર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અરજી બાદ ફરિયાદ નોંધાઈ હળવદ : હાલ મોરબી જિલ્લામાં વ્યાજખોરોને પોલીસની બીક રહી ન હોય તેમ રોજબરોજ ચામડાતોડ વ્યાજ વસૂલવાના એક પછી એક...
હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા દંપતિનું મૃત્યુ
જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા પાસે વહેલી સવારે બનેલી ઘટના : નવદંપતિના હજુ દસ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા હળવદ : અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના...
હળવદ નજીક હાઇવે ઉપર પાર્ક કરેલા ડમ્પરમા આગ ભભૂકી
ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં રહેલા ગેસના બાટલામાં આગ લાગી અને ટ્રક ખાખ
હળવદ : હાલ હળવદ હાઇવે ઉપર ગઈકાલે મોડીરાત્રે હોટલ નજીક પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં આગ ભભૂકતા પળવારમાં જ આગે વિકરાળ...