હળવદ: લગ્ન પ્રસંગે ભડાકા કરનાર શખ્શોની ધરપકડ કરતી હળવદ પોલીસ
જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ આરોપીઓને દબોચી લેવાયા હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગઈકાલે લગ્ન પ્રસંગે જોટા બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરનાર ઇસમોને હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી...
હળવદના સરા રોડ ઉપર તસ્કરોનો તરખાટ !! સેલ્સ એજન્સીમાં ખાતર પાડ્યું !!
તસ્કરો ટેબલના ખાનામાંથી 30 હજાર રોકડા ચોરી ગયા
હળવદ : હાલ શિયાળાના પગરવ શરૂ થવાની સાથે જ હળવદમાં તસ્કરોએ દસ્તક દીધા છે જેમાં સરા રોડ ઉપર આવેલ એક એજન્સીમાં ખાતર પાડી તસ્કરો...
હળવદમાં હડકાયા કુતરાનો આંતક : 23 જેટલા લોકોને બચકાં ભર્યા
ખાટલે મોટી ખોટ હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય લોકોને સુરેન્દ્રનગર – મોરબી ખસેડાયા
મોરબી : તાજેતરમા હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આંતક મચાવી 23 લોકોને બચકાં ભરી...
હળવદ: બેટરીના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો હિંસક હુમલો
આજે બપોરે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : લોકોના ટોળેટોળા ઊમટતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો : જંગરી વાસમાં ચાંપતો બંદોબસ્ત
હળવદ : હાલ હળવદ શહેરમાં લક્ષ્મી લોજ નજીક બેટરીની દુકાન ધરાવતા પટેલ...
હળવદ: ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત
હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી
હળવદ : હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ ‘એક નહિ થવા દે’ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી...