Monday, December 23, 2024
Uam No. GJ32E0006963

માળિયાના મોટાભેલા ગામે આર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામના યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરી ધરે પરત આવતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો માળીયા તાલુકાના મોટાભેલા ગામ ના યુવાન એવા મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈના આર્મી ની ટ્રેનીંગ પુર્ણ...

મોરબી જિલ્લામાં 208 પોલીસ કર્મીઓની બદલી

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા...

મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી

મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા...

હળવદ: રણજીતગઢમાં લાંબો સમય ફાટક બંધ રાખવા સામે વિરોધ : રેલરોકો આંદોલનની ચીમકી

હળવદ : હળવદના રણજીતગઢ ગામે લાંબો સમય સુધી ફાટક બંધ રહેતી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. રેલ તંત્રના આ વલણ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવીને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર...

હાઇવે ઉપર માટીના ઢગલા કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

જાણો આ અઠવાડીયા નું સાપ્તાહીક રાશી ફળ યશસા જન્માક્ષરમ્ દ્રારા પુજય શ્રી કિશનભાઈ...

મેષ તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળશે....

માટીની આડમાં મોરબીમા દારૂ ઘૂસાડવા મુદ્દે, એલસીબીએ 2 શખ્સને પકડ્યા

મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ - મોરબી...

ગૃહમંત્રી રાજીનામુ આપે અથવા માફી માગે : કોંગ્રેસની માંગણી

મોરબી : તાજેતરમા ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ...

મોરબીમાં રિક્ષાચાલકોએ હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું

મોરબી : તાજેતરમા મોરબીમાં રિક્ષાચાલકોએ અંતે હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ થશે તેવી રિક્ષાઓ સામે જ કાર્યવાહી કરવાની ખાતરી આપતા...

લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર

મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના...