મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી
મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે
તેઓએ લેખિત રજુઆતમાં...
આમરણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનાર છ શખ્સોને પાંચ વર્ષની સજા
દાવલશા પીરના ઉર્ષ દરમિયાન રિક્ષામાં આવેલા શખ્સોનો હોટેલ સંચાલક સાથે ઝઘડો થતા સમાધાન કરાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી ઉપર શખ્સોએ હુમલો કર્યો’તો
મોરબી : આમરણમા દાવલશા પીરના ઉર્ષ દરમિયાન છ શખ્સોએ ત્યાં ફરજ...
News@7:30pm સોમવાર : મોરબી જિલ્લામાં સવાર 6 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત
મોરબી : મોરબી જિલ્લામાં 23 તારીખે સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે 24 ઓગસ્ટ, સોમવારે પણ વરસાદ પડી રહ્યો છે.
જોકે આજે સવારે 10 વાગ્યાથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે...
ટંકારાના લજાઈ ગામે તા. ૬એ રામામંડળ
ટંકારા : ટંકારાના લજાઈ ગામે આગામી તા. ૬ ના રોજ પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૬ ને બુધવારે રાત્રે...




















