Monday, December 23, 2024
Uam No. GJ32E0006963

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ડીમોલેશન, 30 જેટલી દુકાનોના ઓટલા તોડી પડાયા

મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો...

ટંકારાના એટ્રોસિટી કેસ માં આરોપીનો નિર્દોષ છુટકારો

ગઈ તા.7/4/2021 ના રોજ ટંકારા મુકામે રાજકોટ મોરબી હાઇવે ઉપર મઢુલી હોટલ સામે સોલે હોટલમાં ફરિયાદી પર્સલ લેવા જતા આરોપી અલ્તાફભાય પાસેથી ફરિયાદી પાસેથી અગાઉ ના પર્સલના પૈસા બાકી હોય ફરિયાદી...

મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ...

મોરબી તેમજ વાંકાનેરમા દેશી દારૂની 4 ભઠ્ઠીઓ સહિત 50થી વધુ દરોડા

મોરબી : દેશી દારૂ સામે મોરબી પોલીસે શરૂ કરેલી ઝુંબેશ અન્વયે ગઈકાલે રવિવારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે સતત ચોથા દિવસે ધોસ બોલાવવાનું ચાલુ રાખી 4 દેશી દારૂની ભઠ્ઠી પકડી...

મોરબીમાં SMCના સપાટા બાદ 7 પીએસઆઈ અને 11 પોલીસકર્મીઓની બદલી

મોરબી : મોરબીમાં એસએમસીએ હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા પાડી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી પણ ઉઘાડી પડી છે. તેવામાં એસપીએ જિલ્લાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

જાણો આ અઠવાડીયા નું સાપ્તાહીક રાશી ફળ યશસા જન્માક્ષરમ્ દ્રારા પુજય શ્રી કિશનભાઈ...

મેષ તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળશે....

માટીની આડમાં મોરબીમા દારૂ ઘૂસાડવા મુદ્દે, એલસીબીએ 2 શખ્સને પકડ્યા

મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ - મોરબી...

ગૃહમંત્રી રાજીનામુ આપે અથવા માફી માગે : કોંગ્રેસની માંગણી

મોરબી : તાજેતરમા ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ...

મોરબીમાં રિક્ષાચાલકોએ હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું

મોરબી : તાજેતરમા મોરબીમાં રિક્ષાચાલકોએ અંતે હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ થશે તેવી રિક્ષાઓ સામે જ કાર્યવાહી કરવાની ખાતરી આપતા...

લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર

મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના...