મોરબી: સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી: મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે ત્રણ શખ્સો ઝડપી લઇ તેમની આગવી સરભરા કરી છે.
વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ...
હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!
હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
જો કે...
મોરબી દલવાડી સર્કલ નજીક કેનાલમાં મૃતદેહ મળી આવતા ચકચાર
મોરબી : તાજેતરમા મોરબીના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાનું બહાર આવતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ...
મોરબીમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ઉપાડવામાં આવી
મોરબીમાં તાજેતરમા મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો હોવાથી લાંબા સમય બાદ અંતે મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી ઝુંબેશના પ્રારંભે ગઈકાલે 8 ખુંટીયાને ડબ્બે...
મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી લોકો ત્રાહિમામ !!
મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા ભીમરાવનગરમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી શેરીમાં ઉભરાય છે. ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ હોય અનેક રજુઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું...