મોરબીના સામાકાંઠે સરકારી હોસ્પિટલના દરવાજા પાસે ઉભરાતી ગટર !!
મોરબી : વિગતોનુસાર મોરબીના સામાકાંઠે સરકારી હોસ્પિટલના દરવાજા પાસે ગટરની ગંદકી ઉભરાય રહી છે. આખા જિલ્લાના આરોગ્યનું રક્ષણ કરતી આ સરકારી હોસ્પિટલ જ ગંદકીને કારણે માંદગીના બિછાને પહોંચી જાય તેવી...
હળવદમા યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સની ધરપકડ
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના ફોટો અપલોડ કરનાર વેગડવાવ ગામના યુવાન વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે પોલીસ...
મોરબી: ચાઇના કલેનું ગેરકાયદે વહન કરતા ત્રણ ટ્રક ઝડપાયા
ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોપાયો
મોરબી : હાલ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઇન કલે ભરેલા ત્રણ ટ્રક ઝડપી...
મોરબીના રવાપર રોડ પર ભંગાર ચોરી કરતી ટોળકી CCTV માં કેદ
મોરબી: હાલ તસ્કરો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ખાખીનો કોઈ ડર તસ્કરોને રહ્યો ના હોય તેમ ઘરફોડ ચોરી અને વાહનચોરીના બનાવો સતત પ્રકાશમાં આવતા રહે છે જેમાં મોરબીની...
હળવદમાં લીંબુના ભાવ ગગડતા લીંબુડી ઉપર જેસીબી ફેરવી દેતા ખેડૂત !!
હળવદ : હાલ ટામેટાની બોલબાલા વચ્ચે બજારમાં લીંબુની ખટાશ ઘટી હોય એમ લીંબુના ભાવ ગગડીને તળિયે પહોંચી જતા હળવદના સુંદરીભવાની ગામે ખેડૂતે લીંબુડી ઉપર જેસીબી ફેરી દીધું હતું. લીંબુના ભાવ...