Wednesday, July 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના નવનિયુક્ત ડો. મિથુન રાણવાને શુભેચ્છા સંદેશો પાઠવતા એડવોકેટ અંકિત વાલેરા

ટંકારા નાના એવા ગામ મહેન્દ્રપુરના વતની ડો. મિથુન રાણવા એમબીબીએસ ની તાજેતરમાં જ પદવી મેળવતા મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી અંકિત વાલેરા દ્વારા તેને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે

મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા ટંકારા મામલતદારને આવેદન

ટંકારા : રાજ્યના 72 તાલુકામાં પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલરાઈઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવી રહ્યું હોય આ અંગે ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ...

વાંકાનેર બીઆરસી ભવન દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત શૈક્ષણિક પ્રવાસ યોજાયો

વાંકાનેર : શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા....

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા વાંકાનેરમાં 5 સ્થળે પાણીની પરબ શરૂ કરાઈ

વાંકાનેર : હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાહદારીઓને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેરમાં અલગ અલગ...

હળવદમાં બે અસામાજિક તત્વોએ ગેરકાયદે ખડકેલી હોટેલનું ડીમોલેશન

હળવદ : હળવદમાં અનેકવાર પોલીસ ચોપડે ચડેલા બે અસામાજિક તત્વોએ સરકારી જગ્યામાં હોટેલ ખડકી દીધી હોય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે નગરપાલિકાની ટિમ દ્વારા આ હોટેલનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. હળવદ પોલીસ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe