મોરબી પોલીસની પ્રમાણિકતા: મળેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબી પોલીસની પ્રમાણિકતા નું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે
વિગતો મુજબ જૂના બસસ્ટેન્ડ પાસે કોઈ વ્યક્તિ નું પૈસા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ ખોવાયેલ હોય જે 100 નંબર પિસીઆર...
મોરબી: હળવદ મુકામે ભાજપની કારોબારી મિટિંગ યોજાઈ
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: હળવદ મુકામે શિશુ મંદિરે આજ રોજ જિલ્લા ભાજપની કારોબારી મિટિંગ યોજાયેલ હતી
જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ઉદબોધન આપવામાં આવેલ...
યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેન રબારી દુબઈ ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ભાગ લેશે
મોરબી: વિગતો મુજબ આપવાનો નોઆનંદ સૂત્રને સાર્થક કરી મોરબી શહેર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી આગામી મે મહિનામાં ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ થતા દુબઇ...
ઝૂલતા પૂલ દુર્ઘટનાનો મુખ્ય જવાબદાર આરોપી જયસુખ ઓધવજી પટેલ અંતે જેલ હવાલે
તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલાએ ખાન સાહેબની કોર્ટમાંથી આરોપી જયસુખ પટેલની પોલીસ કસ્ટડી મેળવી
મોરબી : તાજેતરમાં મોરબીના ચકચારી ઝુલતા પુલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અજંતા ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ...
મોરબીમાં આગામી 2 તારીખે રવાપર ઉમા હોલમાં ભવ્ય એકઝીબિશન યોજાશે
મોરબી: મોરબીની બહેનો માટે આવી રહ્યું છે, ઉમા એક્ઝિબિશન આગામી તારીખ ૨ અને ૩ ફેબ્રુઆરીના રોજઉમા હોલ રવાપર ગામ ના ઝાપા પાસે શંકર મંદિર સામે એક્ઝિબિશન ની મુલાકાત અચુક પણે...












