મોરબીના લાયન્સનગરમાં ગટરના પ્રશ્ને મહિલાઓની મહાનગરપાલિકાએ મોરચો
મોરબી : આજે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. લાયન્સનગરમા ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટરના...
મોરબી મહાપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠે ફરી વળ્યું
મોરબી : આજે મોરબી મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠા વિસ્તારમાં ચાલ્યું છે. અહીં સવારથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી લીધા હતા. હાલ...
મોરબીના શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી
મોરબી : હાલ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે તેમ છતાં પ્રજાના પ્રાણ પ્રશ્નો હજુ પણ યથાવત જ છે. ત્યારે મોરબીના હાર્દસમા ગણાતા શનાળા રોડ પર ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન...
મોરબીના પેકેજીંગ ઉદ્યોગો પખવાડિયામાં ત્રણ દિવસ બંધ રહેશે, બોક્સના ભાવમાં પણ 10 ટકાનો વધારો
મોરબી : હાલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદીની અસર હવે તેને લગત અન્ય ઉદ્યોગોમાં જોવા મળી રહી છે. જેને પગલે પેકેજીંગ ઉદ્યોગની એક બેઠક પણ મળી હતી. જેમાં પેકેજીંગ યુનિટો...
મહાપાલિકા બનતા સાથે જ 5 અધિકારીઓના ધડાધડ રાજીનામા
મોરબી : હાલ મોરબી મહાનગર પાલિકા બન્યાને એક મહિનો પણ હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ નગરપાલિકા સમયન જૂના જોગી એવા 15 કર્મચારીઓ પૈકી 5 કર્મચારીઓએ સામુહિક રાજીનામા કમિશનર સમક્ષ...