રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારીશું : મ્યુનિસિપલ કમિશનર
મોરબી : મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં...
મોરબીમાં ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરીની ભરતી કરાશે
મોરબી : હાલ મોરબી શહેરને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક આપવામાં આવ્યા બાદ હવે ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરી, હેલ્થ ઓફિસર...
મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને જવાબદારી અપાઈ
મોરબી : રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે જે અન્વયે હાલમાં મોરબી મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીને જવાબદારી સોંપવામાં આવી છે.
નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી...
મોરબીના ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા પાસે જ ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના ગાંધીબાગ કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. ત્યાં આસપાસ ગંદગી હોવાથી અહીં સાફસફાઈ કરાવવા અને ગાંધીજીની પ્રતિમાને ગંદગીના નરકમાંથી બહાર કાઢવા માટે રાજીવ ગાંધી...
જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...