મોરબીમાં ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે આવતા બુધવારે વીજ કાપ
મોરબી : વીજ કટોકટીના કારણે મોરબી જિલ્લામાં બુધવારે અદ્યોગિક ગ્રાહકો માટે વીજ કાપ મુકવામાં આવ્યો છે.
હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે. ત્યારે વીજળી બચાવવા માટે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય...
પાડોશીએ જાનથી મારી નાખવા ધમકી આપતા યુવાને કેરોસીન છાંટયું : ગંભીર હાલત
મહેન્દ્રનગરમાં પાડોશીએ સામું જોવા બાબતે પાઇપ માર્યા બાદ ગભરાયેલા યુવાનનું આત્મઘાતી પગલું
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા યુવાનને સામું જોવા બાબતે પાઈપથી ફટકારતા ગભરાયેલા યુવાને આત્મઘાતી પગલું ભરી પોતાના ઘેર...
મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે
રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું
મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.
મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...
મોરબી: ખજૂર’ ફેઈમ નીતિન જાની દ્વારા અક્ષર ડેકોરનું ઉદ્દઘાટન થયું
મોરબીના હાર્ટ એવા રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે અક્ષર ડેકોર નું ભવ્યા થી ભવ્ય ખજૂરભાઈ(નીતિન જાની) પુરી ટીમ દ્વારા ઉદ્ધઘાટન કરવા માં આવ્યુ હતું., અક્ષર ડેકોર ના...
મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી
ટંકારા : આજે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જળ સંરક્ષણ,વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના સંચાર થીમ પર આંગડવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી...












