સારાઅલી ખાને નેશનલ હાઇવે પર સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી એક ઝલક આપી
વાંકાનેર : આજે વાંકાનેર પેલેસમાં ચાલી રહેલ ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ માટે છેલ્લા એક મહિના જેટલા સમયથી મોરબીની મહેમાન બનેલ સારાઅલી ખાને નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી...
મોરબી પાલિકાનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર
મોરબી: હાલમાં મોરબીના ટાઉનહોલ ખાતે આજે બજેટ બેઠક મળી હતી જેમાં જુદા-જુદા ૪૫ જેટલા એજન્ડા કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર એક જ ઝાટકે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને આ બેઠકમાં...
મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, દંડ ફટકારતી કોર્ટ
મોરબી હાલમાં ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત અનુસાર મોરબીની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અમરશીભાઈ ભાણજીભાઈ પડસુંબીયાએ...
મોરબીના ત્રાજપર ગામે લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબી: હાલ તાલુકામાં જમીન પચાવી પાડવાના (લેન્ડ ગેબીગ) ના કાયદા હેઠળ ફરિયાદ થયા બાદ આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા અને તુલશીભાઈ મોતીભાઈ ભંખોડીયાની ધરપકડ થઈ હતી જે કેસ ચાલી જતા અદાલતે...
હળવદ: ચૂંટણીના ડખ્ખામાં ગામ આખાને તરસ્યું રાખવાનું કૌભાંડ ?
હળવદ: હાલ ડુંગરપુરમાં અસામાજિક તત્વો દ્વારા પંચાયતના તાળા તોડી બોરવેલના પાઈપમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી તોડફોડ
હળવદ : ચૂંટણીના વેરઝેરમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામના નાગરિકો અને માલ-ઢોરને તરસ્યા રાખવા હરામખોર તત્વો દ્વારા...











