મોરબી જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 325 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર
ધો.10ની 11776 વિદ્યાર્થીઓએ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની 1481 વિદ્યાર્થીઓએ તેંમજ ધો.12 સામાન્ય પ્રવાહની 4434 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ શરૂ થઈ...
મોરબીમાં તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે BRC-CRC કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ ગઈ
ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા આયોજન
મોરબી : હાલ મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ હતી.
આજ તા.૨૮/૦૩/૨૦૨૨ ના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો...
નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
ટંકારા : નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા,...
મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે
જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા...
મોરબીમાં બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું
જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી મોઢા મીઠા કરાવી પ્રવેશ આપ્યો, જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં કુલ 20570 વિદ્યાર્થીઓની શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
મોરબી : આજે...












