મોરબીના બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતી સાથે સંકળાયેલા યશપાલસિંહ ઘનુભા જાડેજા ઉ.વ.22 તથા સમીરભાઈ આમદભાઈ દલપોત્રા ઉ.વ.27 વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,એલસીબીએ પાસા વોરંટની બજવણી કરી બન્ને...
મોરબી: પોસ્ટ ઓફિસના કર્મચારીઓની 28-29 માર્ચે હડતાલ
પડતર માંગણીઓ નહિ સ્વીકારાઈ તો પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન
મોરબી : હાલ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હવે પડતર પ્રશ્ને સરકાર સામે આર યા પારની જેમ લડી લેવાના મૂડમાં હોય તેમજ...
મોરબીમાં શાહિદ દિને 2,300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા
ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનોએ પ્રતીક...
CNG અને PNG ગેસમાં રૂપિયા 3થી 6 સુધીનો વધારો ઝીંકાયો
ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશના પીએનજીમાં 6 રૂપિયા અને વાહનો માટેના સીએનજીમાં 3 રૂપિયા વધારો કર્યો : એકાદ બે દિવસમાં સિરામીક ઉદ્યોગને આકરો ડોઝ આપવા તૈયારી
મોરબી : હાલ ગુજરાત ગેસ...
મોરબીમાં શહિદ દિને RSS દ્વારા મશાલ રેલી યોજાઈ
મોરબી: 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મશાલ રેલીમાં બાળકથી માંડી મોટેરાઓ જોડાયા હતા.
શહીદ દિવસે યોજાયેલ મશાલ રેલી સંસ્કાર સીટી માધવ...












